તારીખ : ૨૧ મેં ૨૦૧૭
સમય: રાત્રે ૯:૦૦ કલાકે
સ્થળ: ઠાકોર ભાઈ દેસાઈ હોલ , લોગાર્ડન , અમદાવાદ.
વી હેલ્પ અને વી પુબ્લીશર થારફ થી ગુજરાતી ચેરિટી શૉ નાટક ” સાસુ વહુ ની ૨૦-૨૦” નું આયોજન તારીખ ૨૧ મેં ૨૦૧૭ ના રોજ કરવા માં આવેલું છે. ઇચ્છુક મિત્રોએ નીચે આપેલ નંબર ઉપર સંપર્ક કરવો.
વિઝન રાવલ – ૯૮૯૮ ૩૩૦ ૭૧૭
મૌલિક ભાવસાર – ૯૮૯૮ ૫૪૯૧૮૬
નીરવ શાહ – ૯૮૯૮ ૫૦૪૫૦૧
હાર્દિક દવે – ૭૬૦૦ ૭૮૦૦ ૫૦