રાજુલ ભાનુશાલી
Name: રાજુલ ભાનુશાલી
Takhallus: નથી!
Current Profession: હૉમ મેકર & એડિટર @ storymirror.com
Writing Type: કવિતા, વાર્તા, નિબંધ, લેખ
Laungage: ગુજરાતી
City: મુંબઈ
About: સામાન્ય રીતે જેવી એક મધ્યમવર્ગીય ગુજરાતી ગૃહિણી હોય ડિટ્ટો એવી જ! પણ એ ‘સામાન્ય’ વિશેષણમાંથી હું ઉંમરના ચાલીસમા વર્ષે બહાર પડી જયારે કવિતા સાથે જોડાઈ.. મેં એને શોધી લીધી કે એણે મને, શું ફરક પડે છે! ખુશીની
વાત એ કે અમે બંને સાથે છીએ!
Books: 3 સહિયારા ગઝલ સંગ્રહ અને ચાર સંપાદનોમાં મારી કૃતિઓને સ્થાન મળ્યું છે.
Education: સંજોગવશાત પૂરું થઈ શક્યું નથી.
Email: rajul.bhanushali187@gmail.com
DOB: 18/7
Website: rajulbhanushali.wordpress.com
[siteorigin_widget class=”SiteOrigin_Widget_Image_Widget”][/siteorigin_widget]