હરિહર શુક્લ
નામ: હરિહર જયશંકર શુક્લ
સરનામું: બી ૧૫, સુંદરમ પાર્ક, વીઆઇપી રોડ, કારેલી બાગ, વડોદરા ૩૯૦ ૦૧૮
અભ્યાસ: બી.ઇ.મિકે.(૧૯૬૬), એમ.ઇ.મિકે.(૧૯૬૯), પી.એચ.ડી. મિકે.(૧૯૯૦)
અનુભવ: રિસર્ચ આસિસ્ટન્ટ(૧૯૬૬-૬૭) અને ડેવલપમેન્ટ એન્જિનિયર(૧૯૭૬-૭૮) – જ્યોતિ લિમિટેડ, વડોદરા, લેકચરર(૧૯૭૦-૧૯૭૬)/રીડર(૧૯૭૮-૧૯૯૦)/પ્રોફેસર(૧૯૯૦-૨૦૦૬) – એમ.એસ.યુનિ. વડોદરા, પ્રિન્સિપાલ(૨૦૦૬-૨૦૧૩) – ત્રણ સેલ્ફ ફાઇનાન્સ એન્જિ. કોલેજોમાં
વધારાની માહિતી: ગુજરાતી સાહિત્યમાં ખાસ કરીને કાવ્ય સાહિત્ય વાંચવામાં/લખવામાં રસ.
પ્રકાશનો: બે એન્જી. ના વિષયો ના પુસ્તકો, નેશનલ/ઇન્ટરનેશનલ જર્નલો માં ૧૫ રિસર્ચ પેપરો પ્રકાશિત.
સાહિત્યિક પ્રકાશન: બાકી.
હરિહર શુક્લ
૨૬-૦૪-૨૦૧૭
[siteorigin_widget class=”SiteOrigin_Widget_Image_Widget”][/siteorigin_widget]