ચાલો અંધકાર દૂર કરીએ
દિવા -મીણબત્તી પ્રગટાવી
પ્રકાશમય થઈ એ
સફળતા તરફ એક કદમ
આગળ ભરીએ
વધીએ જીત તરફ આગળ હવે
કરોના ને તો સંપૂર્ણ પણે હવે
નિષ્ફળ કરીએ
ચાલો, સૌ પ્રકાશમય થઈ એ
આ અંધકાર ને તો હવે
સૌ સાથે મળી ને હવે
દૂર કરીએ
સંદેશો ફેલાવી એ લોક -ડોઉન નો
બસ, હવે તો ઘર માં રહી ને જ઼
બાલ્કની માંથી દિવા -મીણબત્તી
પ્રગટાવી એ
મોદીજી નો આ સંદેશો ફેલાવીએ
એક સજાગ નાગરિક તો હવે
ફરજ પુરી કરીએ
સહભાગી થઈ બધા સાથે મળીને
બસ, પોત-પોતાના ઘરે થી જ઼
બધા પ્રકાશમય થઈ એ
આ રોગ ને અટકાવી ને
દેશ ને સંપૂર્ણ પણે રોગ
મુક્ત કરીએ
ફરજ છે જે પોતાની એ હવે
સજાગ બનીને પૂર્ણ કરીએ
ચાલો, હવે આ અંધકાર ને
દૂર કરી એ
દિવા -મીણબત્તી પ્રગટાવી
પ્રકાશમય થઈ એ
ચાલો, હવે આ અંધકાર ને
દૂર કરી એ…
~ હેતલ. જોષી