જે નથી એનેય મૂર્તિમંત કર;
કાં પછી અહેસાસનો તું અંત કર !
તેં આ ડાબા ગાલ પર ચુંબન કર્યું;
આવ જમણો ગાલ પણ જીવંત કર !
–’ કિરણસિંહ ચૌહાણ
મિત્રોના દમ ઉપર છે અણનમ અમારી છાતી
મિત્રો છે પદ મીરાંના મિત્રો ભજન પ્રભાતી મિત્રોના દમ ઉપર છે અણનમ અમારી છાતી મિત્રોએ સાચવ્યો છે લથડી પડયો હું...