ઉજળા સબંધો
ઉજળા સબંધો
માગે બલિદાનો.
આંસુ સરી પડે
હોય લગાવો.
નજીકના કે દૂરના
રાખો પાકા સબંધો.
અધૂરપ તો હોય શકે
જુઓ ગ્લાસ ભરેલો.
સ્નેહ ન વધુ કે ઓછો
વધે બસ! અપેક્ષાઓ.
ટકી શકાશે જો હર સબંધે
આપતા શીખો બલિદાનો.
ને રાખજો ચોક્કસ લગામ
જુવાની આવે જ્યારે જવાનો.
નિલેશ બગથરિયા
“નીલ “