ક્યાંકથી
ભૂલી પડી આવે હવા બસ; તૃણ નથી
ચોમેરમાંયે: તપ્ત કણ છે રેતના; તડકો પડ્યો;
ત્યાં કાય તો કેવળ રહી કૃશ હાડકાંનો માળખો
ને એ છતાં એ શ્વાસ લેતી (જેની તો અચરજ થતી)
-હાથમાં આવી ગયેલા મૃત્યુને વાગોળતી !
હસ્તરેખાઓ
આડી ને અવળી હોય છે હસ્તરેખાઓ, કદી ક્યાં સવળી હોય છે હસ્તરેખાઓ. પિંડ સાથે એ તો રચી હોય વિધાતાએ, કયાં...