એવી કોઈ મને ગઝલ મળે
જ્યાં જોઉં ત્યાં બસ તું દેખાય
એવી કોઈ મને નજર મળેજ્યાં સાથ હોય બસ તારો જ
એવી કોઈ મને સફર મળે
રોગી થઈ જાઉં તારા જ પ્રેમનો
એવી કોઈ મને અસર મળે
✍️ કાનજી ગઢવી
જ્યાં જોઉં ત્યાં બસ તું દેખાય
એવી કોઈ મને નજર મળેજ્યાં સાથ હોય બસ તારો જ
એવી કોઈ મને સફર મળે
રોગી થઈ જાઉં તારા જ પ્રેમનો
એવી કોઈ મને અસર મળે
✍️ કાનજી ગઢવી
ફૂલને ક્યાં કાયમ ભ્રમર સંગત હોય છે, ગૂંજન કરી એ ચૂમે એની રંગત હોય છે. વૃત્તિથી નાહક કેવો બદનામ થયો...
ઝેરનો પ્રશ્ન ક્યાં છે, ઝેર તો હું પી ગયો, આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો. હું...
બાપ્પા નો થાળ.... બાપ્પા ઓ બાપ્પા, ગણપતિ બાપ્પા, જમવા પધારો, ગણપતિ બાપ્પા... છપ્પન ભોગ છે, એમાં મારો પ્રેમ છે, વિધ...
મિત્રો છે પદ મીરાંના મિત્રો ભજન પ્રભાતી મિત્રોના દમ ઉપર છે અણનમ અમારી છાતી મિત્રોએ સાચવ્યો છે લથડી પડયો હું...
માન્યતા જૂદી તમારી, મારી શ્રદ્ધા છે જૂદી બેઉને બંને મુબારક, શું જરુર વિખવાદની ? તમને જે લાગે તે હોવાનું જ...
હવે તો પાછો આવી જાને કાન્હા વાદો તારો નિભાવી જાને કાન્હા તે કીધું તું કે જન્મીશ હું યુગે યુગે સજ્જનો...
© 2010-2023 All Rights Reserved by Kavijagat.com - Developed and Consulted by Vision Raval.
© 2010-2023 All Rights Reserved by Kavijagat.com - Developed and Consulted by Vision Raval.