હસતાં હસતાં રડી પડે એ માનવ છે!,
ફરતા ફરતા મળી પડે એ માનવ છે!,
પર્વત કરતા ઉંચે ઉડે એ માનવ છે!,
મર મર મર મર મરી પડીએ માનવ છે!,
ઉંદર ઝટપટ ચાલે પટપટ માનવ છે!,
ને બે પગલે લડી પડેએ માનવ છે!,
સૂર્યવંશીનો પ્રભાવ એને માનવ છે!,
સમી સાંજે ઢળી પડેએ માનવ છે!,
રોકવા ઝટ થયા પાળિયા માનવ છે!,
ટાણે નોખ્યું લડી પડેએ માનવ છે!,
મયુર રાઠોડ ‘દુશ્મન’