સૂતર આવે ત્યમ તું રહે, જ્યમ ત્યમ કરીને હરિને લહે,
વેષ ટેક છે આડી ગલી, પેઠો તે ન શકે નીકળી;
અખા ક્રત્યનો ચડશે કષાય, રખે તું કાંઇ કરવા જાય.
અખો – છપ્પા
Continue Reading
ચકડોળ સાથે ચાલતાં વારામાં હું નથી. પોકળ ગગનમાં ગુંજતા નારામાં હું નથી. તારાં મિલનની જો હવે કેવી થઈ અસર, ચાલી રહ્યા છે શ્વાસ પણ...
ઊંઘવાની વાત હમણાં ભૂલવા લાગ્યો છું હું, રોજ શમણામાંય હમણાં બોલવા લાગ્યો છું હું, આપના મળ્યા પછી બદલાવ આવ્યો છે...
પુષ્પો પ્રણયના લઈ અમે ઉંબર સુધી ગયા, સંવાદી સ્પંદનો ભરી ભીતર સુધી ગયા. સમજી ગયા‘તા પ્રશ્ન એ, ને અવગણી રહ્યાં;...
© 2010-2023 All Rights Reserved by Kavijagat.com - Developed and Consulted by Vision Raval.
© 2010-2023 All Rights Reserved by Kavijagat.com - Developed and Consulted by Vision Raval.