એ જીંદગી પણ જીંદગી નથી,
જેમાં તું ના હોય દોસ્ત..
એ ખુશી પણ ખુશી નથી,
જેમાં તું ના હોય દોસ્ત..
એ ધડકન પણ ધડકન નથી,
જેમાં તું ના ધડકતો હોય દોસ્ત…
એ સફર પણ સફર નથી,
જેમાં તારો સાથ નથી દોસ્ત…
એ ક્ષણ પણ ક્ષણ નથી,
જેમાં તારી યાદ નથી દોસ્ત..
એ દોસ્તી પણ દોસ્તી નથી,
જેમાં તારા જેવો દોસ્ત ના હોય…
✍️ કાનજી ગઢવી