જીવનની અંદર તું આવવાથી હું ખુશ હતો તારી સાથે.
જીવનમાં ડગલે ને પગલે રહેતો હતો હું તારી સાથે.
જીવનમાં એકસાથે નિભવવાનું વચન આપ્યું હતું તારી સાથે.
જીવનમાં સપનાને સાકાર કરવાનું વચન આપ્યું હતું તારી સાથે.
જીવનમાં લગ્નના વખતે સાત ફેરામાં વચન આપ્યું હતું તારી સાથે.
જીવનમાં દરેક પગલે સાથ આપીશ તને તારી સાથે.
જીવનમાં દુ:ખ આવે તોપણ રહીશ તારી સાથે.
જીવનમાં અમૂલ્ય સંપિત્તને બાજુ પર મૂકતા સાત જન્મે રહીશ તારી સાથે.
શું જરુર વિખવાદની ?
માન્યતા જૂદી તમારી, મારી શ્રદ્ધા છે જૂદી બેઉને બંને મુબારક, શું જરુર વિખવાદની ? તમને જે લાગે તે હોવાનું જ...