જ્યાં મસ્તી થી મન હલકું કરું..
જ્યાં તારા દિલ માં સલામતી થી રહું..
જ્યાં જિંદગીના બધા રંગ સાથે પુરુ..
જ્યાં સૂર્યનું પહેલું કિરણ સમું તારો ચેહરો..
જ્યાં આપડા સપના જોવાની તક મળે..
જ્યાં મનભરી ને ઉત્સાહના હિલોળે ફરું..
જ્યાં તારા માટે બધું જ અર્પણ…
વૃંદા શાહ