પ્રણય ની તું હવે વાત ન કર…
અહીં મિલન પણ હજુ બાકી છે…
દુર થવાની તું હવે વાત ન કર….
અહીં મળવાનું પણ હજુ બાકી છે
આંખો તો બસ હજુ મળી જ છે..
જુદાં થવાની તું હવે વાત ન કર…
સાથ તો આ જીવનભર નો છે…
પ્રણય ની હવે તું વાત ન કર…
હવે તું વાત ન કર…
~ હેતલ જોષી…