આજે તો કહી જ દેવુ છે કે
તે મને કેટલી તકલીફ આપી છે.
આજે ફરી મોકો મળ્યો છે ફરીયાદ કરવાનો
આજે તો કહી જ દેવુ છે કે
તે મને કેટલી હેરાન કરી છે.
આજે ફરી મોકો મળ્યો છે ફરીયાદ કરવાનો
આજે તો કહી જ દેવુ છે કે
તે મને કેટલી રોવઙાવી છે.
આજે ફરી મોકો મળ્યો છે ફરીયાદ કરવાનો
આજે તો કહી જ દેવુ છે કે
તે મને કેટલી તઙપાવી છે.
આજે ફરી મોકો મળ્યો છે ફરીયાદ કરવાનો
આજે તો કહી જ દેવુ છે કે
તે મને કેટલો પ્રેમ કર્યો છે.
– કિંજલ પટેલ (કિરા)