એટલે ખાલી ફુગ્ગો
તેમાં દંભ ઠલવવો કે શાતા
તેમાં ધૃણા ભેળવવી કે પ્રેમ
તેમાં ઈર્ષા ઉમેરવી કે વિનય
તેમાં ઉદાસી ભરવી કે ખુશાલી
બધુ જ આપણા હાથમાં છે
– હિરલ જગ઼ડ
હસ્તરેખાઓ
આડી ને અવળી હોય છે હસ્તરેખાઓ, કદી ક્યાં સવળી હોય છે હસ્તરેખાઓ. પિંડ સાથે એ તો રચી હોય વિધાતાએ, કયાં...