ફૂલ જેવું આ જીવન કરમાઈ જશે,
માટીની આ કાયા ધૂળમાં ભળી જાશે.
યાદ માત્ર યાદ બનીને રહી જાશે,
કહ્યું, માત્ર કાનો સુધી સંભળાશે.
માત્ર મૌનના શબ્દો સંભળાશે.
પ્રણય પણ મૃગજળ સમો દેખાશે,
આમ આ ફૂલ ડાળીયેથી ખરી પડશે.
ફૂલ જેવું આ જીવન કરમાઈ જશે,
માટીની આ કાયા ધૂળમાં ભળી જાશે.
યાદ માત્ર યાદ બનીને રહી જાશે,
કહ્યું, માત્ર કાનો સુધી સંભળાશે.
માત્ર મૌનના શબ્દો સંભળાશે.
પ્રણય પણ મૃગજળ સમો દેખાશે,
આમ આ ફૂલ ડાળીયેથી ખરી પડશે.
કાણાને કાણો કહેવાની માથાકૂટમાં પડતો નહિ , તારું જોજે, તું બીજાની માથાકૂટમાં પડતો નહિ. ખાલી મળતા એકલદોકલ મિત્રોમાં રાજી રહેજે,...
એક કે બે અક્ષર નહીં આખી એ બારાખડી છે અજર,અમર,ઉજ્જવળ બહેનની રાખડી છે ભાઈની રક્ષા માટે પ્રાર્થે છે આજીવન બહેન...
આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી…. ચપટી નીંદર વીણવા અમે ટેવનાં માર્યાઁ બોરડી કને ગયાં, સખી આજ મને મોરપીંછનાં શુકન...
દધીચી થકી જ વ્રજ થાય છે જે કરે છે તેની જ ફરજ થાય છે આદરનો મતલબ ગરજ થાય છે પ્રાણ...
પકડો કલમ ને કોઈ પળે, એમ પણ બને આ હાથ આખે આખો બળે, એમ પણ બને જ્યાં પહોંચવાની ઝંખના વરસોથી...
કોણ ખરું છે ખોટું શું છે? હું પણ જાણું તું પણ જાણે, મનમાં કોના ઓછું શું છે? હું પણ જાણું...
© 2010-2022 All Rights Reserved by Kavijagat.com - Developed by eMobitech and Consulted & Marketed by Vision Raval.