છોકરો :
પણ મને ઉઠ્ઠા ભણાવવાનું તો બંધ કર.
મારું નામ બગાડવાનું તો બંધ કર.
ફેસ્ટિવલ ગણાવવાના તો બંધ કર.
પછી મારું માથું ખાવાનું તો બંધ કર
પછી નેટવર્ક બીઝી રાખવાનું તો બંધ કર.
મેકઅપ કરી કોલ લગાવવા નું તો બંધ કર.
છોકરી:
ખોટે ખોટી ગાળો બોલવાનું તો બંધ કર.
તો 90s ના ગીત ગાવાના તો બંધ કર.
આ કસમો ખાવાની તો બંધ કર.
તો ખોટે ખોટા મસ્કા મારવાનું તો બંધ કર.
મારી ફ્રેન્ડને હવે લાઈન મારવાનું તો બંધ કર.
આ ખોટે ખોટી હીરોગીરી બતાવવાનું તો બંધ કર.