મા
પ્રેમનો સાગર
ગુણનો ભંડાર
મા
લાગણીની દુનિયા
પ્રભુની મૂર્તિ
મા
સોનાનો ખજાનો
ચાંદીનો રણકાર
મા
જિંદગી બક્ષનાર
જીવ આપનાર
મા
સુખની દુનિયા
સ્વર્ગનો માર્ગ
મા
વિશ્વાસને પાત્ર
શાહીનો ખડિયો
મા
દુ:ખ સહનકરનાર
આનંદ આપનાર
મા
ફુલની સુગન્ધ
અમૃતનો પ્યાલો
મા
સંસારની મીઠાઇ
આપત્તિ હરનાર
કવિયત્રી નું ઉપનામ : “#DSK “