વાત નથી થાતી એટલે…
કવિતા ઓ લખી મોકલું છું…
મારી લાગણી અને ભાવો ને…
કવિતા માં લખી મોકલું છું….
સમય મળે એને એકવાર
વાંચી લેજો…
કોઈ જવાબ ની રાહતો નથી
પણ…
જો છતાં પણ સમય મળે તો..
કોઈ જવાબ પણ આપી દેજો
વાત નથી થાતી એટલે…
કવિતા ઓ લખી મોકલું છું…
– હેતલ જોષી.