“કોઈ સાથેની
સાંજ અને સવારમાં
લાગણીની કુમાશ
મધમધતી હોય
એ
કુમાશ ક્રૂરતામાં
પરિવર્તિત ન પામે
તેટલી કાળજી
એટલે
સંબંધ”
ચહેરા પાછળ ચહેરા
ચહેરા પાછળ ચહેરા પાછળ ચહેરા. સાચ ઉપર આ દંભ,જૂઠના કેટકેટલાં પહેરા. માણસને ના કોઈ ઓળખે. હજાર એના મહોરાં. ચકચકતી એ...