તને સમજાવી શકું એ પ્રેમ ક્યાંથી લાવું…..
તને પામી શકું એ હક હું ક્યાંથી લાવું….
દુર થઈ ગયા પછી પાસે કેમ હું આવું….
મર્યાદા ની બેડી ઓ તોડી…
તારી પાસે કેમ હું આવું….
મારી વાસ્તવિકતા ની દુનિયા છોડી….
તારી કાલ્પનિક દુનિયામાં કેમ હું આવું….
આવું છે મારે પણ તારી પાસે…
હું ક્યાં હક થી તારી પાસે હું આવું..
તને સમજાવી શકું એ પ્રેમ હું ક્યાં થી લાવું…
તને પામી શકું એ હક હું ક્યાંથી લાવું… એ હક હું ક્યાંથી લાવું…
~ હેતલ જોષી