મારો એકાંત જુદું છે ભીડથી,
હું મારી મોજમાં મસ્ત રહું છું..
નથી પડતો ખોટી વાતોમાં હું,
બસ મારામાં જ વ્યસ્ત રહું છું..
માત્ર શબ્દો નથી લખતો પણ,
લાગણીને શબ્દોમાં વ્યક્ત કરું છું,
જે નથી મળ્યું એની ફિકર નથી મને,
મળ્યું છે એના આનંદમાં હર વક્ત રહું છું..
✍️ કાનજી ગઢવી