આવું ને?
ના માને મન!
કેવી તડપન?
મન મંજીરા!
ઢોલક ધડકન!
વૃદ્ધાવસ્થા
કે છે બચપન?
રીસ કરે મન!
કેવી અણબન?
વાગી બંસી
શું વનરાવન!
ઝાંઝર રણકે
છે શું ખનખન!
હું આવું ને?
દેજે દરસન!
– હરિહર શુક્લ
આવું ને?
ના માને મન!
કેવી તડપન?
મન મંજીરા!
ઢોલક ધડકન!
વૃદ્ધાવસ્થા
કે છે બચપન?
રીસ કરે મન!
કેવી અણબન?
વાગી બંસી
શું વનરાવન!
ઝાંઝર રણકે
છે શું ખનખન!
હું આવું ને?
દેજે દરસન!
– હરિહર શુક્લ
માનવનો દેહ લઈને, માનવ બની શક્યો કે? સૌને પૂછે ભલે તું, ખુદને પૂછી શક્યો કે? તારી જ આજુબાજુ, લાખ્ખો રડી...
તને ભૂલી ગયો છું સાવ એવી વાત આવે પણ ! છતાં નક્કી નથી હોતું ગમે ત્યાં યાદ આવે પણ! મને...
માનવનો દેહ લઈને, માનવ બની શક્યો કે? સૌને પૂછે ભલે તું, ખુદને પૂછી શક્યો કે? તારી જ આજુબાજુ, લાખ્ખો રડી...
બાપ્પા નો થાળ.... બાપ્પા ઓ બાપ્પા, ગણપતિ બાપ્પા, જમવા પધારો, ગણપતિ બાપ્પા... છપ્પન ભોગ છે, એમાં મારો પ્રેમ છે, વિધ...
મિત્રો છે પદ મીરાંના મિત્રો ભજન પ્રભાતી મિત્રોના દમ ઉપર છે અણનમ અમારી છાતી મિત્રોએ સાચવ્યો છે લથડી પડયો હું...
માન્યતા જૂદી તમારી, મારી શ્રદ્ધા છે જૂદી બેઉને બંને મુબારક, શું જરુર વિખવાદની ? તમને જે લાગે તે હોવાનું જ...
© 2010-2023 All Rights Reserved by Kavijagat.com - Developed and Consulted by Vision Raval.
© 2010-2023 All Rights Reserved by Kavijagat.com - Developed and Consulted by Vision Raval.