આજે ખબર નથી એ આવવાની હતી કે નહોતી ,
પણ આજે મારી એક ફૂલોની સુગંધ આવવાની હતી,
ક્યારેય જોઈ નહોતી પણ મારા માટે એ ખૂબસૂરતીનો મહોતાજ હતી,
એ એક મારા ચહેરાનું સ્મિત લાવવાની હતી,
આવી ગઈ એ ને ભળી ગઇ ફૂલોની સુગંધમાં એ કહેવાય એવી વાત નહોતી,
એની ખૂબસૂરતીમાં આ સાંજ પણ ફિકી પડવા રાજી નહોતી,
એની નમણી આંખો મને મદમસ્ત કરવા કાફી હતી,
એના ચહેરાનું સ્મિત મારા લોકની ચાવી હતી,
બસ એની ને મારી આ રાહ બન્ને માટે આજે સફળ હતી,
એ મોસમની ખુબસુરતી પણ કંઇક અલગ જ હતી,
બસ આ અમારી મુલાકાતની પહેલી રાત હતી.
ટાઢા રોટલાના ભૂકામાં દહીં
ટાઢા રોટલાના ભૂકામાં દહીં, ટાઢી લાપસીમાં દૂધ, ટાઢી ખીચડીમાં દહીં કે છાશ, કેરીના રસમાં ભાત, થૂલી-કઢી, તૂરિયાનું શાક અને કોરી...