એક દયાળુ માનવી
બેઠો છે આંગણે
કરે છે પંચાયત
જાણે ખબર હોય આખા ગામની
જુઠ્ઠું બોલે ને બીજાને સલાહ આપે સાચા ની
પછી ફૂલ કેમ ન કરે વાત કાંટાની
દિવસ ને રાત કરે ભક્તિ રામની
તે છે શાણપણ નો માનવી
હા તે છે એક દયાળુ માનવી
હાથમાં રાખી પથ્થર તેને કહે છે ફૂલ
ને મદદ કરી તેની ગણતરી કરે છે કુલ
હા તે ખુશ છે તે છે કળિયુગ નો માનવી
હું તો તેને કહું છું પ્રેમાળુ ને દયાળુ માનવી
બેઠો છે આંગણે
કરે પંચાયત
જાણે ખબર હોય આખાં…..
LFZkar….