કોરોના નો એક જ છે હવે સોલ્યુશન,
ઘરમાં જ રહેવાનું બધાને એ જ છે સજેશન.
કોઈ એક થી આ વાયરસ નથી જવાનો
સ્વચ્છતા રાખવાનું લઈએ રિઝોલ્યુશન
Whatsapp પર મેસેજ ના ફોરવર્ડ કરીએ,
લોકોનાં મનમાં ઊભા ન કરીએ કોઈ કન્ફ્યુઝન.
મંદિર દરગાહ કે જાહેર સ્થળોએ ના જઈએ,
બંધ કરી દઈએ બધા જ જાહેર લોકેશન
જનતા કરફ્યુમાં સાથ આપીએ ભેગા થઈને
નિર્ધાર કરીએ ઓ ભારતીય પોપ્યુલેશન.