ભરેલી
હેલે…
નયને
નેહ
છલકાવતી…
ભીંજતી
ભીંજવતી
શમણાં
સજાવતી
વહેતી
આવે છે…
પનિહારી
સોળ વરસની
મોડ મજાનો
વટાવી
વેળાએ…..
– નિલેશ બગથરિયા “નીલ”
Continue Reading
ભરેલી
હેલે…
નયને
નેહ
છલકાવતી…
ભીંજતી
ભીંજવતી
શમણાં
સજાવતી
વહેતી
આવે છે…
પનિહારી
સોળ વરસની
મોડ મજાનો
વટાવી
વેળાએ…..
– નિલેશ બગથરિયા “નીલ”
આસમાની પ્રેમ સ્કુલમાં હોઇએ ત્યારે પણ થાય. કોઇને જોવું ગમે, સ્મિત આપે તો ઓર ગમે. વાત ન થાય તોય ગમે....
‘મારી દીકરી ક્યાં?’ આખરે ઉજાગરાનો અંત આવ્યો: લગન ઊકલી ગયાં. મા હવે ઘરની ચીજવસ્તુઓ ગણે છે સંભારી સંભારી મેળવે છે...
© 2010-2022 All Rights Reserved by Kavijagat.com - Developed and Consulted by Vision Raval.