“મૃગી”ના બર્થ ડે નો મોકો,
માંગે મિત્રો મસ્ત-મસ્ત ચોકો,
ખાવા ચોકો ઘરે મારા પહોંચો,
પણ ધ્યાન રાખજો લોકો,
જો થશે કોરોના રોગ મોટો,
નહિ મળે પીવા પાણીનો લોટો,
લટકસે દીવાલે તમારો ફોટો,
ને એના ઉપર ફૂલનો ગોટો,
પડશે બર્થ ડે નો ચોકો મોંઘો,
માટે કોરોનાને ફેલતા રોકો,
મિત્રો, તમે ઘરમાં જ થોભો.
માગણ
આજે થોડું મોડું થઈ ગયેલું એનાથી ઊઠવામાં! ટેન્ડર ખુલવાની તારીખ હતી આજ તો! ફટાફટ ઉપરછલ્લું ન્હાઈને, સૂટ-બૂટ ઠઠાડીને, દોટ મૂકી...