ગાંધી જયંતીની શુભેચ્છાઓ..
મુઠ્ઠીભર હાડકાનો માનવી
ને હિમાલય જેવી અડગતા…
જીવનમાં સત્ય અહિંસા જેવા
ગુણોને જીવનમાં વ્રત બનાવી..
પર દુઃખોને પોતાના માની…
છેલ્લા શ્વાસ સુધી જજુમનાર
એવો યુવાન ડોસલો….
સમગ્ર રાષ્ટ્ર જેને બાપુ કહી
સંબોધે એવા રાષ્ટ્રપિતાને
આજના મંગલદીને “જગત”માં
મારા કૃતજ્ઞતા પૂર્વક વંદન..
જે એન પટેલ