26 °c
Ahmedabad
ADVERTISEMENT

પાંપણે ઊભો રહી જોયા કરું

હેમાંગ જોશી

પાંપણે ઊભો રહી જોયા કરું
સ્વપ્ન તો યે આંખમાં ખોયા કરું.

લઈ હવાનો હાથ બેઠો શહેરમાં,
મ્હેકની રેખા હજી શોધ્યા કરું.

ડાઘ મનના વસ્ત્ર પર દેખાય તો,
હું ગઝલ દ્વારા પછી ધોયા કરું.

ઊર્મિઓના વેશમાં મૂંગો છતાં,
સ્પર્શથી જાણે સતત બોલ્યા કરું.

ત્યાં તમે ‘જોશી’ રહેજો સાબદા,
જાત સાથે ખુદને જ્યાં તોલ્યા કરું.

– હેમાંગ જોશી

ADVERTISEMENT

Related Posts

ગુજરાતી સદા

ગુર્જર હૃદયનો  ભાવ ને  ધબકાર ગુજરાતી સદા. રાખે જગતમાં  કાયમી સમભાવ ગુજરાતી સદા. ખળખળ વહે જાણે ધવલ હિમ શિખરે ભાગીરથી, પાવન...

click to Join Kavijagat on Whatsapp

Translate

પૂછી શક્યો કે?

પૂછી શક્યો કે?

માનવનો દેહ લઈને, માનવ બની શક્યો કે? સૌને પૂછે ભલે તું, ખુદને પૂછી શક્યો કે? તારી જ આજુબાજુ, લાખ્ખો રડી...

બાપ્પા નો થાળ…. 

બાપ્પા નો થાળ…. 

બાપ્પા નો થાળ.... બાપ્પા ઓ બાપ્પા, ગણપતિ બાપ્પા, જમવા પધારો, ગણપતિ બાપ્પા... છપ્પન ભોગ છે, એમાં મારો પ્રેમ છે, વિધ...

Ad

ADVERTISEMENT

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.

error: Content is protected by Kavijagat - Vision INCORP !!