દરદને જ કરવી શરદ થઈ ગઈ છે,
મહોબત મને પણ અડક થઈ ગઈ છે,
દશા બેઠી સંજોગવત થઈ ગઈ છે,
તને એક મારી જ લત થઈ ગઈ છે,
તને ત્યાં એ માણો, મને ત્યાં સતાવે,
મને યાદ તારી સતત થઈ ગઈ છે,
નથી આવી આજે મને ઊંઘ પછી,
નયનથી હૃદયની રમત થઈ ગઈ છે,
મળે જે નસીબે મને એજ મળશે,
છતાંયે ખુદાની મનત થઈ ગઈ છે.
~ મયુર રાઠોડ ‘દુશ્મન’