ધરતી ના કણ બની રહેવું છે મારે
એ જીંદગી મા પાછા જવું છે રે મારે
ધરતી ના કણ બની રહેવું છે મારે
નાના ઘરો હતા પણ મોટા મન હતા
એ જીંદગી મા પાછા જવું છે રે મારે
ધરતી ના કણ બની રહેવું છે મારે
સાથે જમી ભેગા રહેતા હતા સહુ
નાના મોટા નું સમજ તા હતા સહુ
એ જીંદગી મા પાછા જવું છે રે મારે
ધરતી ના કણ બની રહેવું છે મારે
નાની રમતો હતી ને મોટો સમય હતો
મિત્રૌ ની સાથે એજ સમય હતો
એ જીંદગી મા પાછા જવું છે રે મારે
ધરતી ના કણ બની રહેવું છે મારે
-જીતુ પટેલ (યુકે)