જે મર્યા નથી,
એ જીવશે એ ક્યાં નક્કી છે.
જે રડ્યા નથી,
એ હસી શકે એ ક્યાં નક્કી છે.
જે હારી ગયા નથી,
એ જીતી જશે એ ક્યાં નક્કી છે.
જે પડ્યા નથી,
એ ઊભા રહી શકે એ ક્યાં નક્કી છે.
જે થાક્યા નથી,
એ દોડી શકે એ ક્યાં નક્કી છે.
જે રુઠયા નથી,
એ માની જશે એ ક્યાં નક્કી છે.
જેને પ્રેમ થયો છે,
એ તેને નફરત એ ક્યાં નક્કી છે.