આજે ફરી એકવાર તને યાદ કર્યો,
આજે ફરી તારાઓની સભામાં હાજર રહ્યો,
આજે ફરી તારી શોધમાં હું નિરાશ થઈ,
આજે ફરી મારી લાગણીની પરખ થઈ.
આજે ફરી મારી ઊંઘ ચોરી થઈ,
આજે ફરી આપણી વાત અધુરી રહી.
આજે ફરી મેં એક કોશિશ કરી તને જાણવાની,
અને આજે ફરી તે કોશિશ કરી મને ભૂલવાની.