પપ્પા દિકરી રમે સંતાકુકડી,
પપ્પા છુપાય પહેલાં,
દિકરી શોધી લે બે ઘડીમાં,
હવે વારો આવ્યો દિકરીનો,
પપ્પા શોધે અહીં તહીં,
શુ છે સોફા પાછળ, પલંગ નીચે?
શુ છે બારીનાં પરદામા લિપટાઈને?
શુ છે ગુલાબી ચાદરમાં વિટાઈને?
શુ છે રસોડામાં મમ્મીના પલ્લુમાં છુપાઈને?
અહીં તહીં દિકરી કાંઈ નહીં,
પપ્પા એ જોયું કેલેન્ડર,
નજર પડી 20 વર્ષ વીતી ગયાં,
દિકરી વહું બની સાસરીએ ચાલ્યા ગયાં.
કોઇની પ્રગતિમાં કિલ્લોલ કરતાં શીખજો
લાગણીઓને બસ કંટ્રોલ કરતાં શીખજો માંગણીઓને તો ટ્રોલ કરતાં શીખજો સારું થવાં માટે સારું થવું જરુરી છે જ કોઇની પ્રગતિમાં...