પામવાને સફળતા,
રઘવાટ નકામો બને.
સાચવવાને સંબંધો,
કકળાટ નકામો બને.
ઉતારવાને શીખામણ,
કચવાટ નકામો બને.
અજમાવવાને એકાંત,
કલબલાટ નકામો બને.
સજાવવાને સૌમ્યતા,
કકળાટ નકામો બને.
નિલેશ બગથરિયા “નીલ“
પામવાને સફળતા,
રઘવાટ નકામો બને.
સાચવવાને સંબંધો,
કકળાટ નકામો બને.
ઉતારવાને શીખામણ,
કચવાટ નકામો બને.
અજમાવવાને એકાંત,
કલબલાટ નકામો બને.
સજાવવાને સૌમ્યતા,
કકળાટ નકામો બને.
નિલેશ બગથરિયા “નીલ“
તલવારની ધાર જેવો તપ્યો છે ભાદરવો, નવખંડ ભરપૂર વરસ્યો છે ભાદરવો. ખેડ ખેડુએ નાખ્યા હતા ખૂબ નિસાસા, ભાંગ્યાનો ભેરૂ બનીને...
હસ્યા રડ્યા ને લડ્યા અહીંઆ છતાં રહ્યા છે મિત્ર જીત્યું છે જગતની ચાહત હવે વિશ્વમિત્ર છે ભારત લોકશાહીનું તીર્થ છે...
બાપ્પા નો થાળ.... બાપ્પા ઓ બાપ્પા, ગણપતિ બાપ્પા, જમવા પધારો, ગણપતિ બાપ્પા... છપ્પન ભોગ છે, એમાં મારો પ્રેમ છે, વિધ...
મિત્રો છે પદ મીરાંના મિત્રો ભજન પ્રભાતી મિત્રોના દમ ઉપર છે અણનમ અમારી છાતી મિત્રોએ સાચવ્યો છે લથડી પડયો હું...
માન્યતા જૂદી તમારી, મારી શ્રદ્ધા છે જૂદી બેઉને બંને મુબારક, શું જરુર વિખવાદની ? તમને જે લાગે તે હોવાનું જ...
હવે તો પાછો આવી જાને કાન્હા વાદો તારો નિભાવી જાને કાન્હા તે કીધું તું કે જન્મીશ હું યુગે યુગે સજ્જનો...
© 2010-2023 All Rights Reserved by Kavijagat.com - Developed and Consulted by Vision Raval.
© 2010-2023 All Rights Reserved by Kavijagat.com - Developed and Consulted by Vision Raval.