મિજાજ એ દર્પણ છે મનુષ્ય ના સ્વભાવ નો !
ખુશ મિજાજ રહેવું છે હક છે માનવ જીવન નો !
વ્યક્તિ વ્યક્તિ એ મિજાજ બદલાય છે !
કોઈ ખુશ, નાખુશ, જીંદાદીલ કે કોઈ થી હરખાય છે !
ખુશ મિજાજી વ્યક્તિ સાથે જીવન વ્યતીત કરજો !
દુઃખી મિજાજી સાથે વગર કારણ ના ઉર્જા વ્યતીય કરજો !?
ખુશ મિજાજ છે સૌને પ્રિય !
નાખુશ મિજાજ સૌથી અપ્રિય !
જીંદાદીલ અને સાચો મિજાજ છે અતિપ્રિય !
મન સન્માન આપનારો મિજાજ છે લોકપ્રિય !
ઈશ્વર ને સમર્પિત જીવન છે સૌથી લોકપ્રિય !
ત્યજી દો મિત્રો રાગ, દ્ધવેષ અને દુર્ગુણ ના ભાવ !
સંસાર અને સ્વ ની નજર માં વધી જશે આપના ભાવ !
ખુશમિજાજી વ્યક્તિ જ છે સૌથી કિંમતી જેમનો કદી ના અંકાય મોલભાવ !!..