વાત મનમાં છે , થોડી અધૂરી છે ,
વાત સમજવી બહુ જરૂરી છે ,
વાત મનમાં છે , થોડી અધૂરી છે ,
વાત ક્યારેક ગોળ ગોળ જરૂરી છે
વાત મનમાં છે , થોડી અધૂરી છે ,
વાત ક્યારેક સીધી સાદી જરૂરી છે ,
વાત મનમાં છે , થોડી અધૂરી છે ,
વાત નું અર્થઘટન ખૂબ જરૂરી છે ,
વાત મનમાં છે , થોડી અધૂરી છે ,
વાત ને પ્રસ્તુત કરવી જરૂરી છે
વાત મનમાં છે , થોડી અધૂરી છે ,
વાત ને સમજાવવી જરૂરી છે ,
વાત મનમાં છે , થોડી અધૂરી છે ,
વાત નો અંત લાવી પૂરી કરવી જરૂરી છે .