સવાલ ????
એકવાર ઈશ્વર જો મળી જાય મુજને,
અંતરમાં સંઘરેલો સવાલ પૂછું તુજને,
ભાગ્યના લખનારે કેમ ભાગ્યના ભેદ કીધા ?
હાથો માં નથી તો ય હૈયા મેળવી દીધા,
લાગણીના દરિયામાં ડૂબ્યા અમે શીદને ?
અંતરમાં સંધરેલો સવાલ પૂછું તુજને….
અનુજ
મોટા ભાઈને પગલે-પગલે, ચાલે જે નાનો ભાઈ, અંતરથી જે અનુસરે, અનુજ એ કહેવાય. રઘુનંદનનો પડછાયો થઈ, લક્ષ્મણ વનમાં જાય. શત્રુઘ્નને...