પ્રિયા વાચક મિત્રો , આપ સૌ દ્વારા કવિજગતને મળતા પુષ્કળ પ્રેમ બદલ હું આપનો ખુબ ખુબ આભારી છું.
આજે જણાવતા આનંદ થાય છે કે કવિજગત 10,000 ફેસબુક ફોલોઅર સાથે એક નવા મકામ ઉપર પહોંચ્યું છે, અને આપ સૌ લેખકો અને વાચકોના સહકાર અને ઉમદા સાહિત્યના સમન્વયને હજુ વધુ આગળ લઇ જવાના અથાક પ્રયાસ અને કટીબદ્દ સાથે ફરી એક વાર હું વિઝન રાવલ (Mr.Vision Raval) આપનો આભાર વ્યક્ત કરું છું.