મા પાવા તે ગઢથી ઊતર્યાં
મા પાવા તે ગઢથી ઊતર્યાં, મા કાળી રેમાએ વસાવ્યું ચાંપાનેર, પાવાગઢવાળી રેમા ચાંપા તે નેરના ચાર ચૌટા, મા કાળી રેસોનીએ ...
મા પાવા તે ગઢથી ઊતર્યાં, મા કાળી રેમાએ વસાવ્યું ચાંપાનેર, પાવાગઢવાળી રેમા ચાંપા તે નેરના ચાર ચૌટા, મા કાળી રેસોનીએ ...
તું કાળી ને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયાતું ચારે યુગમાં ગવાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા તને ...
હો રસિયો રૂપાળો રંગ રેલીયો રે ઘેર જાવું ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથી હે મારા ...
મુને એકલી જાણીને કાન છેડી રેપછી કઈ દવ જશોદાના કાનમાં મારો મારગડો રે...મારો મારગડો છોડીને હાલતો થાપછી કઈ દવ જશોદાના ...
એ અંધારી આ રાતું ઝગમગતી ચમકી રે અંધારી આ રાતું ઝગમગતી ચમકી રેઅણધારી અજવાળી રમે અમથે અમથી રેચાંદો આગળ પાછળ ...
મેંદી તે વાવી માળવે એનો રંગ ગયો ગુજરાત રે મેંદી રંગ લાગ્યો રે — નાનો દેરીડો લાડકો ભાભી, રંગો તમારા ...
રંગતાળી, રંગતાળી, રંગતાળી રે, રંગમાં રંગતાળી. મા ગબ્બરના ગોખવાળી રે, રંગમાં રંગતાળી. મા ચાચરના ચોકવાળી રે, રંગમાં રંગતાળી. મા મોતીઓના ...
વા વાયા ને વાદળ ઊમટ્યા ગોકુળમાં ટહુક્યા મોર મળવા આવો સુંદિરવર શામળિયા તમે મળવા ન આવો શા માટે તમે મળવા ...
અડધી રાતલડીએ મને રે જગાડી છંછેડી મન વીણીના તાર, આ તે કોણ રે ! મનના મંદિરીયામાં કોણ મહેમાન આવ્યું કોની ...
સાથીયા પુરાવો દ્વારે, દિવાડા પ્રગટાવો રાજ… આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી.. વાંઝિયાનો મેણો ટાળી રમવા રાજકુમાર દે માં, ખોળાનો ...
માન્યતા જૂદી તમારી, મારી શ્રદ્ધા છે જૂદી બેઉને બંને મુબારક, શું જરુર વિખવાદની ? તમને જે લાગે તે હોવાનું જ...
હવે તો પાછો આવી જાને કાન્હા વાદો તારો નિભાવી જાને કાન્હા તે કીધું તું કે જન્મીશ હું યુગે યુગે સજ્જનો...
આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી…. ચપટી નીંદર વીણવા અમે ટેવનાં માર્યાઁ બોરડી કને ગયાં, સખી આજ મને મોરપીંછનાં શુકન...
દધીચી થકી જ વ્રજ થાય છે જે કરે છે તેની જ ફરજ થાય છે આદરનો મતલબ ગરજ થાય છે પ્રાણ...
© 2010-2022 All Rights Reserved by Kavijagat.com - Developed and Consulted by Vision Raval.