સરવર નહી મને બસ બે બુંદની તરસ છે
મારા આ ફેફસાને મળતી હવા જ બસ છે સરવર નહી મને બસ બે બુંદની તરસ છે જે સાભળી તને પણ ...
મારા આ ફેફસાને મળતી હવા જ બસ છે સરવર નહી મને બસ બે બુંદની તરસ છે જે સાભળી તને પણ ...
કાપ ગળું લે હું જ છરી દઉ આ મોકો નહી ફરી ફરી દઉ માફી બાફી કૈ ના માંગે એને પણ ...
પગ ગુસ્સામાં લાલને રાતી પાની થઇ ગઇ રસ્તા સાથે મારે આનાકાની થઇ ગઇ એક હરફ ના ઉચ્ચાર્યો હોઠેથી તો પણ ...
હું અભણને તો ભણાવું પણ ભણેલામાં શું વાવું? રુબરું મળવુ નથી ને ! બોલ તો સપનામાં આવું ? તું ગઇ ...
શોધ મારી ચાલતી આખ્ખા નગ૨માં, ને થયો છું કેદ હું મારા જ ઘરમાં. એ કમળમાં બંધ ને હું પાંપણોમાં, એટલો ...
ચાલ માન્યું એકલો પથ્થર નથી તોય તું કંઈ એટલો સધ્ધર નથી લોક લૂંટી જાય છે મંદિર પણ- અર્થ એનો એ ...
મારા ડૂસકાને આંખ આવી છે બોલ તું આઇ ડ્રોપ લાવી છે તારી ઝૂલ્ફોમાં એક દરિયો છે એમાં મેં માછલી છૂપાવી ...
હું લટકેલા તાળા જેવો ટપાલ જેવી તું બોલ કરીશું શું ? સ્વીચ ઓફ્ફ હું હોઉ ત્યારે ટાવરમાં તું આવે નોટ ...
એકાદ સ્વપ્ન આંખને અડ્કી ગયા પછી પણ હું જીવતો રહ્યો છું સળગી ગયા પછી પણ કોરો હતો હું પલળ્યો.. પાછો ...
ભીડમાં એકાંતનો મારો ન કર તું સમંદરને વધું ખારો ન કર આયખું તો આયખું છે આખરે આયખાને માણ વેઢારો ન ...
માન્યતા જૂદી તમારી, મારી શ્રદ્ધા છે જૂદી બેઉને બંને મુબારક, શું જરુર વિખવાદની ? તમને જે લાગે તે હોવાનું જ...
હવે તો પાછો આવી જાને કાન્હા વાદો તારો નિભાવી જાને કાન્હા તે કીધું તું કે જન્મીશ હું યુગે યુગે સજ્જનો...
આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી…. ચપટી નીંદર વીણવા અમે ટેવનાં માર્યાઁ બોરડી કને ગયાં, સખી આજ મને મોરપીંછનાં શુકન...
દધીચી થકી જ વ્રજ થાય છે જે કરે છે તેની જ ફરજ થાય છે આદરનો મતલબ ગરજ થાય છે પ્રાણ...
© 2010-2022 All Rights Reserved by Kavijagat.com - Developed and Consulted by Vision Raval.