એવા લહેરીલા અમે ગુજરાતી…
મોજમાં રેવું ને મોજમાં રાખવું, એવા લહેરીલા અમે ગુજરાતી. ભલે હોય કાળમીંઢ પથ્થરો, સ્નેહધારે પીગળાવતા અમે ગુજરાતી. એવા લહેરીલા અમે ...
મોજમાં રેવું ને મોજમાં રાખવું, એવા લહેરીલા અમે ગુજરાતી. ભલે હોય કાળમીંઢ પથ્થરો, સ્નેહધારે પીગળાવતા અમે ગુજરાતી. એવા લહેરીલા અમે ...
મારી અંદર ઊગતું ને વિકસતું એક વૃક્ષ અલપ ઝલપ હસી લેતું હતું જરાક અમથું... વસંત હોય, કે પાનખર હોય, કે ...
બનુ એક નાનકડો દીવડો, ને અમાવસ્યની રાતે વેદના મંત્રોનું સ્ફૂરન કરું. બનુ એક નાનકડું કોડીયું, ને નિરાકાર દુનિયામાં આત્માના સૌન્દર્યનું ...
ચાલને ,બહુ થયું, હવે તો આત્મસંયમ રાખીએ. ને રાષ્ટ્રને વિનાશથી બચાવીએ. ચાલને, હવે પગમાં ઠોકેલ પૈડાંમાં બ્રેક લગાવીએ, અને સ્વૈચ્છિક ...
કળી શકાતું નથી કે, શાને આ કળીઓ ચૂંથાઈ છે આજ. કોયડા જેવો માણસ, ક્યાં સમજાય છે આજ. ઉઘાડી આંખે પણ ...
કોરી આંખે ઉજાગર થયું સ્વપ્ન, સ્વપ્ન તો ભીનું જ રહ્યું.. આયખું વિતાવ્યું; તારા સ્મરણમાં, પણ તને ક્યાં ભાસ હતો તેનો? ...
મારી હયાતીથી તું હવે રાજી નથી, તેની ક્યાં મને ખબર હતી. દિલ ને બદલે પથ્થર હતો તું તેની ક્યાં મને ...
તું શિલ્પકાર છો, તું દિગ્દર્શક છો, જીવન વનનો. તું ઈશ્ર્વર છો કળયુગનો, કુરુક્ષેત્રનો માર્ગદર્શક તું તું સારથી છો , જીવન ...
શબ્દોના વૈભવથી સધ્ધર થઈ હું શું એ દોલત સાચી મારી ?? જવાનીમાં ગુમાનથી સધ્ધર થઈ હું શું એ દોલત સાચી ...
માન્યતા જૂદી તમારી, મારી શ્રદ્ધા છે જૂદી બેઉને બંને મુબારક, શું જરુર વિખવાદની ? તમને જે લાગે તે હોવાનું જ...
હવે તો પાછો આવી જાને કાન્હા વાદો તારો નિભાવી જાને કાન્હા તે કીધું તું કે જન્મીશ હું યુગે યુગે સજ્જનો...
આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી…. ચપટી નીંદર વીણવા અમે ટેવનાં માર્યાઁ બોરડી કને ગયાં, સખી આજ મને મોરપીંછનાં શુકન...
દધીચી થકી જ વ્રજ થાય છે જે કરે છે તેની જ ફરજ થાય છે આદરનો મતલબ ગરજ થાય છે પ્રાણ...
© 2010-2022 All Rights Reserved by Kavijagat.com - Developed and Consulted by Vision Raval.