રેશમી સગપણ વિશે કંઈ વાત કર…
એ અજાણ્યા જણ વિશે કંઈ વાત કર, રેશમી સગપણ વિશે કંઈ વાત કર. જે વિશેષણની પરે પહોંચી ગઈ, એક એવી ...
એ અજાણ્યા જણ વિશે કંઈ વાત કર, રેશમી સગપણ વિશે કંઈ વાત કર. જે વિશેષણની પરે પહોંચી ગઈ, એક એવી ...
તું મને મળતો નથી ને હું મળી શકતો નથી, આ સ્થિતિ છે આપણી એમાં ફરક પડતો નથી. આપણાં સંબંધનો આ ...
મૌન આંખો, મૌન શ્વાસો, મૌન મન ગાતું રહે, આપણાં પ્રત્યેક શબ્દે મૌન સર્જાતું રહે. એકબીજાની અનુભૂતિ થવી અઘરી નથી, આપણી ...
તું તને ખુદને ભૂલી જા એમ એને યાદ કર, કે પછી જડમૂળથી એને બધેથી બાદ કર. ફક્ત એ સૂણી શકે ...
એક બસ એના વિશેનો ખ્યાલ કૈં આવી શકે, આ જગતને એ પછી ભરપૂર તું ચાહી શકે. તું ય બોલાવે નહીં ...
ઈશારા કોઈ ક્યાં સમજી શક્યું સંતો-ફકીરોના ? અહીંના માણસો તો માણસો કેવળ લકીરોના. ઉપરવાળો ઘણું દે ને ઘણુંયે છીનવી લે પણ, ...
યુદ્ધનો બસ એ જ સઘળો સાર છે, હાર છે, હા, બેઉ પક્ષે હાર છે. કોઈને શ્રદ્ધા હશે ઈશ્વર ઉપર, આપણે ...
હું ઉદાસ કેમ છું ? કહી શકીશ ના, ને કહીશ તોય તું સહી શકીશ ના. તું ય સાદ તો કરીશ આખરે ...
હાથમાં કરતાલ છે ને કંઠમાં કેદાર છે, એક બસ તું, એક બસ તું, એક તું આધાર છે. વાત એ ધીમે ...
ભલે આકાશ છલકાતું અથાતો બ્રહ્મજિજ્ઞાસા, પળેપળ આજ મન ગાતું અથાતો બ્રહ્મજિજ્ઞાસા. અટારી સપ્તરંગી આભમાં ઝળહળઝળળ ઝળકે, સતત ત્યાં કોણ ડોકાતું ? ...
માન્યતા જૂદી તમારી, મારી શ્રદ્ધા છે જૂદી બેઉને બંને મુબારક, શું જરુર વિખવાદની ? તમને જે લાગે તે હોવાનું જ...
હવે તો પાછો આવી જાને કાન્હા વાદો તારો નિભાવી જાને કાન્હા તે કીધું તું કે જન્મીશ હું યુગે યુગે સજ્જનો...
આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી…. ચપટી નીંદર વીણવા અમે ટેવનાં માર્યાઁ બોરડી કને ગયાં, સખી આજ મને મોરપીંછનાં શુકન...
દધીચી થકી જ વ્રજ થાય છે જે કરે છે તેની જ ફરજ થાય છે આદરનો મતલબ ગરજ થાય છે પ્રાણ...
© 2010-2022 All Rights Reserved by Kavijagat.com - Developed and Consulted by Vision Raval.