અમારે ઘર હતાં, વ્હાલાં હતાં, ભાંડુ હતાં
અમારે ઘર હતાં, વ્હાલાં હતાં, ભાંડુ હતાં, ને પિતાની છાંય લીલી, ગોદ માતાની હતીયે; ગભૂડી બ્હેનના આંસુભીના હૈયાહિંચોળે અમારાં નેન ...
અમારે ઘર હતાં, વ્હાલાં હતાં, ભાંડુ હતાં, ને પિતાની છાંય લીલી, ગોદ માતાની હતીયે; ગભૂડી બ્હેનના આંસુભીના હૈયાહિંચોળે અમારાં નેન ...
કોટે મોર ટહુકીયા અને , વાદળ ચમકી વીજ મારા રૂદાને રાણો સંભાળ્યો , જોને આવી અષાઢી બીજ મોર બની થનગાટ ...
ઘટ માં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ, આજ અણદીઠ ભૂમિ તણે કાંઠડે, વિશ્વભરના યુવાનોની ...
લાગ્યો કસુંબીનો રંગ – રાજ , મને લાગ્યો કસુંબીનો રંગ ! જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ; ધોળાં ધાવણ ...
સાવજ ગરજે ! વનરાવનનો રાજા ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે ઐરાવતકુળનો અરિ ગરજે કડ્યપાતળિયો જોદ્ધો ગરજે મોં ફાડી માતેલો ગરજે જાણે ...
સાવજ ગરજે ! વનરાવનનો રાજા ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે ઐરાવતકુળનો અરિ ગરજે કડ્યપાતળિયો જોદ્ધો ગરજે મોં ફાડી માતેલો ગરજે જાણે ...
આભમાં ઉગેલ ચાંદલો ને જીજીબાઈને આવ્યા બાળ બાળુડા ને માત હિંચોળે ઘણણણ ડુંગરા બોલે ! શિવાજીને નીંદરૂ ના’વે, માતા જીજીબાઈ ...
બાપ્પા નો થાળ.... બાપ્પા ઓ બાપ્પા, ગણપતિ બાપ્પા, જમવા પધારો, ગણપતિ બાપ્પા... છપ્પન ભોગ છે, એમાં મારો પ્રેમ છે, વિધ...
મિત્રો છે પદ મીરાંના મિત્રો ભજન પ્રભાતી મિત્રોના દમ ઉપર છે અણનમ અમારી છાતી મિત્રોએ સાચવ્યો છે લથડી પડયો હું...
માન્યતા જૂદી તમારી, મારી શ્રદ્ધા છે જૂદી બેઉને બંને મુબારક, શું જરુર વિખવાદની ? તમને જે લાગે તે હોવાનું જ...
હવે તો પાછો આવી જાને કાન્હા વાદો તારો નિભાવી જાને કાન્હા તે કીધું તું કે જન્મીશ હું યુગે યુગે સજ્જનો...
© 2010-2023 All Rights Reserved by Kavijagat.com - Developed and Consulted by Vision Raval.
© 2010-2023 All Rights Reserved by Kavijagat.com - Developed and Consulted by Vision Raval.