વય વરસ સિત્તેરની બસ?
(શિખરિણી) કહો કોણે દીધી વય વરસ સિત્તેરની બસ ? અને કોણે કીધું બસ પછી જવું છોડી જગ આ ? નથી મારે જાવું, ...
(શિખરિણી) કહો કોણે દીધી વય વરસ સિત્તેરની બસ ? અને કોણે કીધું બસ પછી જવું છોડી જગ આ ? નથી મારે જાવું, ...
(પૃથ્વી) કઠીન તવ કાવ્યમાં કવન કૈંક વૈફલ્યનું : પરાજિત યુરોપનું, કુલીન વર્ગના છદ્મનું, વિસંગત, અમાનુષી જીવનનું, મરુભોમનું, મલીન અપકૃષ્ટ સૌ નગરના ...
(શિખરિણી) તમારે હર્મ્યે ના હતી કશી કમી કલ્પતરુની, હતાં માતાપિતા, સુખવતી હતી પત્ની પ્રમદા, હતાં દૈવે દીધા દયિત સુત, ઐશ્વર્ય ...
(પૃથ્વી) મહાન ગણતંત્રની રમણી રાજધાની મહીં, અનેક અધિરાજ્યના સ્તૂપ, મિનાર, સ્તંભો વિષે, ન કાંચન, ન તામ્રપત્ર, પણ માત્ર પાષાણમાં, અહીં, ...
(પૃથ્વી) અહીં નથી જ રાજમંદિર, ન મ્હેલ, મ્હેલાત ના, ન દુર્ગ, નથી હર્મ્ય કો, નથી વિશિષ્ટ સ્થાપત્ય વા, ન હસ્તિગૃહ, ...
(પૃથ્વી) ઘણુંય હતું સાભળ્યું : અચૂક ઊતરે શ્રીહરિ, વિવિધ અવતાર લૈ જગત તપ્તને ઠારવા, અકેક યુગ, ગ્લાનિગ્રસ્ત ભયત્રસ્તને તારવા, હશે, દીનદયાળુ ...
(વસંતતિલકા) તું પાંચ પાંચ પતિની પટરાણી તો યે ચારિત્ર્ય તારું લૂંટતાં ઊભરી સભામાં, વસ્ત્રો હરે શઠ દુઃશાસન, કૌરવો સૌ. તું ...
(વસંતતિલકા) “રક્ષા કરે ગગન મંડળ જે વિરાજે ભાનુ, વરુણ સલિલે,” કહી મંજૂષામાં કુંતી મૂકે દયિત કાનીન, સિંધુગોદે વ્હેતો શિશુ કમળશો ...
(પૃથ્વી) પીછાણ ઘણી આછી, જાણ નહીં તો ય આવી ચડ્યો, અકિંચન હું આમ તેમ અથડાઈ આવી પડ્યો, ઉદાર હૃદયે સ્વીકાર ...
માન્યતા જૂદી તમારી, મારી શ્રદ્ધા છે જૂદી બેઉને બંને મુબારક, શું જરુર વિખવાદની ? તમને જે લાગે તે હોવાનું જ...
હવે તો પાછો આવી જાને કાન્હા વાદો તારો નિભાવી જાને કાન્હા તે કીધું તું કે જન્મીશ હું યુગે યુગે સજ્જનો...
આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી…. ચપટી નીંદર વીણવા અમે ટેવનાં માર્યાઁ બોરડી કને ગયાં, સખી આજ મને મોરપીંછનાં શુકન...
દધીચી થકી જ વ્રજ થાય છે જે કરે છે તેની જ ફરજ થાય છે આદરનો મતલબ ગરજ થાય છે પ્રાણ...
© 2010-2022 All Rights Reserved by Kavijagat.com - Developed and Consulted by Vision Raval.