ધખાવો અનોખી જ ધૂણી હવે
ધખાવો અનોખી જ ધૂણી હવે, બનાવો સફરને સલૂણી હવે, ઉતારો ધરમના વરખને તમે, પહેરો કરમ થૈ ને ગૂણી હવે, વહેશો ...
ધખાવો અનોખી જ ધૂણી હવે, બનાવો સફરને સલૂણી હવે, ઉતારો ધરમના વરખને તમે, પહેરો કરમ થૈ ને ગૂણી હવે, વહેશો ...
કફન બાંધી શકો જાણ્યા પછી હાલાત તો આવો. નજર સામે સહન થાયે સ્વજનની ઘાત તો આવો. ન પરવા જાતની રાખી ...
આવેલ ફરજો પાળજે, ત્યાં આ સમય વીતી જશે. હારેલ ને સંભાળજે, ત્યાં આ સમય વીતી જશે. છે રોગ આ વૈશ્વિક ...
વાયરસને હરાવી લો હવે, સાવધાનીથી ભગાવી લો હવે, સાલ છે ઇશ્વર તણા આ ખોફનું, રાખજો હિમ્મત વધાવી લો હવે, રોફથી ...
છોને નશો હો સાહ્યબીનો, ભાન ક્યાંથી લાવશો! બે ટંક ના ભોજન મળે, ઈમાન ક્યાંથી લાવશો! સિંદૂર તિલક શ્રીરામનું અંગે લગાવ્યું ...
રાધા બનો તો ક્હાનના સંદર્ભમાં કહેવું પડે. પ્રીતી કરો તો પ્રેમના સંદર્ભમાં કહેવું પડે. ખાલી ગઝલમાં નામ લખ્યે મીર ના ...
ફરી જન્મ આજે ધરો શ્યામ મારા! વિપત સાંપડી એ હરો શ્યામ મારા! નથી જેલમાં તો ય બંધન નખાયા, ગુના માફ ...
વિશ્વફલક પર ગુંજી રહ્યો જે નાદ શિરમોર એ મારું ગુજરાત, વતનપ્રેમી નામ એનું લેતા થાય વિભોર એ મારું ગુજરાત, નરસૈયાના ...
જિંદગી આ તો નિશાળી desk છે, ને અનુભવથી પલાળે lake છે, છે સમજ સૌને ખરા ખોટાં તણી, આચરે ખોટું નસીબે ...
કે તો ખરા તારે પ્રભુ! કોઈ જાતની ચિંતા નથી? જે સાથ રાખે એમના જઝબાતની ચિંતા નથી? રસ્તા બતાવ્યા ત્યાં જ ...
માન્યતા જૂદી તમારી, મારી શ્રદ્ધા છે જૂદી બેઉને બંને મુબારક, શું જરુર વિખવાદની ? તમને જે લાગે તે હોવાનું જ...
હવે તો પાછો આવી જાને કાન્હા વાદો તારો નિભાવી જાને કાન્હા તે કીધું તું કે જન્મીશ હું યુગે યુગે સજ્જનો...
આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી…. ચપટી નીંદર વીણવા અમે ટેવનાં માર્યાઁ બોરડી કને ગયાં, સખી આજ મને મોરપીંછનાં શુકન...
દધીચી થકી જ વ્રજ થાય છે જે કરે છે તેની જ ફરજ થાય છે આદરનો મતલબ ગરજ થાય છે પ્રાણ...
© 2010-2022 All Rights Reserved by Kavijagat.com - Developed and Consulted by Vision Raval.