આજ અમે અંધારું શણગાર્યું
આજ અમે અંધારું શણગાર્યું, હે જી અમે શ્યામલને સોહાવ્યું. ગગને રૂપાળું કર્યું તારા મઢીને એને, ધરતીએ મેલીને દીવા; ફૂલોએ ફોરમને ...
આજ અમે અંધારું શણગાર્યું, હે જી અમે શ્યામલને સોહાવ્યું. ગગને રૂપાળું કર્યું તારા મઢીને એને, ધરતીએ મેલીને દીવા; ફૂલોએ ફોરમને ...
કદી સંધ્યાટાણે, કદી વા કો વા'ણે, થતું હૈયે એવું, નીરખી નભશોભા પ્રસરતી : હતે તું સંગાથે ! સ્ફુરે કોઈ જ્યારે ઉરે ગીતો ...
કદી નહિ કહું, 'મને જ સ્મરણે સદા રાખજે, અને નયનપંથનું અવર વિશ્વ તું ત્યાગજે '; પરંતુ ગગનાંગણે, અવનિમાં, અને સિંધુમાં, ...
વર્ષાની ધારાના કોણે આકાશથી અવનિને ઉર આ તાર સાંધિયા ? અંગુલિ વીજની કોણે આ ફેરવી, શુષ્કતા વિદારતાં ગીત છેડિયાં ? -વર્ષા0 ગીતે ...
અમે તો ઘેરૈયા : ગગન મહીં જે રંગ ઉડતા, અને જે રંગો અવનિપટ રંગીન કરતાં, અમારાં છંટાયે ઉર સકલ એ રંગ ...
તમારે રંગો છે, અને આકારો છે, કલાકારે દીધો તમ સમીપ આનંદકણ છે, અને બાગોમાંનાં કુસુમ થકી લાંબું જીવન છે. ઘરોની ...
એક છોરી કોરી ગઈ અંતર માંહી દેરી. આંખો તણાં બે નિજ ટાંકણાંથી, ને હાસ્ય કેરી લઘુ લૈ હથોડી, કોરી ગઈ ...
ઊંચે ઊંચે તારકના પલકાર, નીચે મારા હૈયાના થડકાર; તેની વચ્ચે મૂંગો મૂંગો રહે છે અંધાર. ધીમા ધીમા વાજો આજ સમીર, ...
આપણે ભરોસે આપણે હાલીએ, હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ. એક મહેનતના હાથને ઝાલીએ, હો ભેરુ મારા, આપણે ભરોસે ...
આજ અંધાર ખુશબો ભર્યો લગતો, આજ સૌરભ ભરી રાત સારી; આજ આ શાલની મંજરી ઝરી ઝરી, પમરતી પાથરી દે પથારી. ...
માન્યતા જૂદી તમારી, મારી શ્રદ્ધા છે જૂદી બેઉને બંને મુબારક, શું જરુર વિખવાદની ? તમને જે લાગે તે હોવાનું જ...
હવે તો પાછો આવી જાને કાન્હા વાદો તારો નિભાવી જાને કાન્હા તે કીધું તું કે જન્મીશ હું યુગે યુગે સજ્જનો...
આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી…. ચપટી નીંદર વીણવા અમે ટેવનાં માર્યાઁ બોરડી કને ગયાં, સખી આજ મને મોરપીંછનાં શુકન...
દધીચી થકી જ વ્રજ થાય છે જે કરે છે તેની જ ફરજ થાય છે આદરનો મતલબ ગરજ થાય છે પ્રાણ...
© 2010-2022 All Rights Reserved by Kavijagat.com - Developed and Consulted by Vision Raval.