ચાલ, સાથે બેસી કાગળ વાંચીએ
ચાલ, સાથે બેસી કાગળ વાંચીએ, વીત્યાં વર્ષોની પળેપળ વાંચીએ. છે બરડ કાગળ ને ઝાંખા અક્ષરો, કાળજીથી ખોલીને સળ વાંચીએ. પત્ર ...
ચાલ, સાથે બેસી કાગળ વાંચીએ, વીત્યાં વર્ષોની પળેપળ વાંચીએ. છે બરડ કાગળ ને ઝાંખા અક્ષરો, કાળજીથી ખોલીને સળ વાંચીએ. પત્ર ...
આંસુનાં ઝુમ્મરોનો એ શણગાર ક્યાં ગયો ? ભરતો હતો હું ઊર્મિનો દરબાર; ક્યાં ગયો ? આકાર ક્યાં ગયો ને નિરાકાર ...
તારા વિના જિવાય નહીં, એવું કંઈ નથી, જીવ્યા છતાં મરાય નહીં, એવું કંઈ નથી. ટેકો લઈને બેઠો છું, તૂટેલી ભીંતનો; ...
બુદ્ધિની દલીલો પર લાગણીની સરસાઈ; એ ક્ષણો ગઝલની છે; કંટકો કળી સમ્મુખ દાખવે સલુકાઇ; એ ક્ષણો ગઝલની છે. ગુફતેગો ય ...
ઘેઘૂર થઈ ગયો છે ઘેઘૂર થઈ ગયો છે વર્ષાનો શામિયાણો આકાશને ધરા છે મલ્હારનો ઘરાણો ગુજરીમાં જઈને પુસ્તક જૂનું ખરીદ્યું ...
કોમળ છું, કાંટાળો છું; માણસ જેવો માણસ છું. પોચટ છું, પથરાળો છું; માણસ જેવો માણસ છું. આકાશે અણથક ઊડવું, આ ...
અમે આંધી વચ્ચે તણખલાંના માણસ; પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ. ફટાણાંના માણસ, મરસિયાના માણસ; અમે વારસાગત સમસ્યાના માણસ. ‘કદી’થી ‘સદી’ની ...
હો ભલેને ક્ષણજીવી, આંખે તો ચડવું જોઈએ, હોય ઝાકળ તો ફૂલો પર એ ટપકવું જોઈએ. કાગદી ફૂલોય અત્તરથી મહેકતાં હોય ત્યાં, જે ખીલે છે ડાળ પર, એણે પમરવું જોઈએ. આભ હો કે આંખ, ભીનાં હોય કે ના હોય પણ, બેઉ કોરાં હો છતાં સ્નેહે વરસવું જોઈએ. તેજ દીવાએ કે હૈયાએ પ્રગટ કરવાં બધે, બેઉએ અંધારમાં ચૂપચાપ બળવું જોઈએ. માત્ર હૈયાથી હમેશાં જીવવું બનતું નથી, એક હૈયાએ બીજે હૈયે ધબકવું જોઈએ. ગર્વનું એવું ગમે ત્યારે એ માથું ઊંચકે, હો ભલેને સૂર્ય એ, એણેય ઢળવું જોઈએ. હો દિશાઓ ભીંત, ઘરની, કોઈને વાંધો નથી, પણ હવા આવે તો બારીએ ખખડવું જોઈએ. ...
ઈચ્છા હું તારી એમ કૈં હસ્તક નહીં કરું, તારા ઉપર હું કોઈ હવે હક નહીં કરું. આંસુ નથી જે આંખમાં ...
અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે; ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે! ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની ...
માન્યતા જૂદી તમારી, મારી શ્રદ્ધા છે જૂદી બેઉને બંને મુબારક, શું જરુર વિખવાદની ? તમને જે લાગે તે હોવાનું જ...
હવે તો પાછો આવી જાને કાન્હા વાદો તારો નિભાવી જાને કાન્હા તે કીધું તું કે જન્મીશ હું યુગે યુગે સજ્જનો...
આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી…. ચપટી નીંદર વીણવા અમે ટેવનાં માર્યાઁ બોરડી કને ગયાં, સખી આજ મને મોરપીંછનાં શુકન...
દધીચી થકી જ વ્રજ થાય છે જે કરે છે તેની જ ફરજ થાય છે આદરનો મતલબ ગરજ થાય છે પ્રાણ...
© 2010-2022 All Rights Reserved by Kavijagat.com - Developed and Consulted by Vision Raval.